top
ઓટો ડ્રાઇવરના ઘરમાં કબાટમાંથી 4 બેગમાં 3 કરોડની રોકડા મળ્યા, સરકારી અધિકારી સાથે સંબંધ
મધ્યપ્રદેશના સાગરમાં , પોલીસ હથિયારની શોધમાં એક ઓટો ડ્રાઇવરના ઘરે પહોંચી. તેનો હેતુ સોશિયલ મીડિયા પર સામે આવેલા પિસ્તોલના ફોટાની તપાસ કરવાનો અને નક્કી કરવાનો હતો કે તેની પાસે ખરેખર હથિયાર છે કે નહીં. જોકે , શોધખોળ દરમિયાન , પોલીસને એક બંધ કબાટ મળ્યો , જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે કબાટ ખોલવામાં આવ્યો ત્યારે તેમને એક કે બે નહીં , પરંતુ ચાર બેગ મળી , બેગ ખોલી તો તેની અંદર ચલણી નોટોના બંડલ હતા. જ્યારે પોલીસે રોકડ બહાર કાઢી ત્યારે રકમ એટલી મોટી હતી કે તેને સ્થળ પર ગણવી મુશ્કેલ હતી. ત્યારે ચલણી નોટો ગણવાનું ઇલેક્ટ્રોનિક મશીન મંગાવવામાં આવ્યું ...
Read full article on Khabarchhe