crime
અગ્નિવીરોનો કાર્યકાળ 4થી વધારીને 6 વર્ષ કરવાની તૈયારી, 31 ડિસેમ્બર સુધીમાં CDS જાહેરાત કરે તેવી શક્યતા
ભારતીય સેનામાં ફરજ બજાવતા અગ્નિવીરો માટે મોટા સમાચાર છે. CDS જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ ટૂંક સમયમાં અગ્નિવીરોની સેવા મર્યાદા 2 વર્ષ વધારવાની જાહેરાત કરી શકે છે. આ નિર્ણય દ્વારા, 4 વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને તેમની ઈચ્છા મુજબ વધુ 2 વર્ષ સેવા આપવાની તક મળશે. આશરે 18,300 અગ્નિવીરોની પ્રથમ બેચ રીલીઝ થાય તે પહેલા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
Read full article on Gujaratsamachar