top
ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન, હવે કરી મોટી અપીલ
પુલવામા હુમલા બાદ ભારત સાથે વેપાર બંધ થતાં પાકિસ્તાનને અત્યાર સુધીમાં 40 અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. PIBCના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીએ જણાવ્યું કે, દવા અને કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અન્ય દેશોમાંથી કાચો માલ ખરીદવાથી ખર્ચ અને સમય બંને વધ્યા છે. તેમણે વેપારી સંબંધો પુનઃસ્થાપિત કરવા અપીલ કરી, જેનાથી પાકિસ્તાન 2-3 અબજ ડોલર બચાવી શકે છે.
Read full article on Gujaratsamachar