politics
અમેરિકા ઈઝરાયેલને તબાહી કરનારા 40 હજાર પ્રચંડ બોમ્બ આપશે : રીપોર્ટ
અમેરિકા ઇઝરાયલને 2000 પાઉન્ડના પ્રચંડ બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યું છે. 2.8 અબજ ડોલરના પેકેજમાં આશરે 907 કિલો વજનના MK-84 અને BLU-117 પ્રકારના બોમ્બ સામેલ છે. ગાઝામાં યુદ્ધ અવિરત ચાલી રહ્યું છે ત્યારે આ બોમ્બ ગાઝાપટ્ટીમાં વધુ લોહી વહેવડાવશે. આ સહાય અમેરિકાના કરદાતાઓના પૈસે ઇઝરાયલને મળશે.
Read full article on Gujaratsamachar