top
જન્માષ્ટમી પર આ વર્ષે રૂ. 40,000 કરોડના વેપારની શક્યતા
નવી દિલ્હીઃ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર આ વર્ષે જંગી વેપાર થવાનો અંદાજ છે. વેપારીઓના સંગઠન CAITના જણાવ્યાનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર દેશભરમાં લોકો અંદાજે રૂ. 40,000 કરોડનો ખર્ચ કરી શકે છે. લોકો ક્યાં-ક્યાં કેટલો ખર્ચ કરશે, ચાલો જાણીએ... માખણ-મિસરી, દૂધ-દહીં, મેવા-મીઠાઈ, ફળ-ફૂલ, પૂજા સામગ્રી, ફૂલોની માળાઓ, મોરમુકુટ, લાડુ ગોપાલ અને કાન્હાની મૂર્તિઓ, ઝૂલા-શણગાર-બંદનવાર અને આભૂષણો સહિત [...] The post જન્માષ્ટમી પર આ વર્ષે રૂ. 40,000 કરોડના વેપારની શક્યતા appeared first on chitralekha .
Read full article on Chitralekha