crime
વડોદરામાં શ્રાવણિયા જુગારની મોસમ ખીલીઃ પોલીસના 5 ગામમાં દરોડા, 22 જુગારીઓ ઝડપાયા; રૂ.1.18 લાખની રોકડ સહિતની મત્તા જપ્ત
Vadodara Gambling Raid: વડોદરા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે, જેને ડામવા માટે પોલીસ પણ સક્રિય બની છે.
Read full article on Gujarati Jagran