crime
5 વર્ષમાં 17મી વખત જેલમાંથી બહાર આવશે રામ રહીમ: 21 દિવસનો ફરલો મંજૂર, સીધો સિરસા ડેરા જશે
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને વધુ એક વખત ફરલો મળતાં તે ફરી જેલની બહાર આવશે. યૌન શોષણના કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલા રામ રહીમને 21 દિવસનો ફરલો મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં તેને મળેલા ફરલોની સંખ્યા 17 થઈ ગઈ છે. હાલ રામ રહીમ હરિયાણાની રોહતક સ્થિત સુનારિયા [...]
Read full article on Gujaratmitra