crime
ભાવનગરમાં નકલી દારૂકાંડનો કહેરઃ અમદાવાદના 500થી વધુ ગામમાં પોલીસના દરોડા, 177 કેસ
ગાંધીનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે નકલી વિદેશી દારૂના સેવનથી સર્જાયેલી ઘટનાએ લઠ્ઠાકાંડની દહેશત જગાવી છે. પોલીસ ભરતીમાં પસંદગીની ખુશીમાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ એક પછી એક લોકોની તબિયત લથડતાં અત્યાર સુધીમાં ચાર મોતની પુષ્ટિ અને વધુ એક મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૨૦થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઘટનાની તપાસમાં મધ્યપ્રદેશના [...]
Read full article on Gujaratmitra