top
ચૂંટણી પંચ ફોર્મ 6, 7 અને 8ના નિયમો બદલી ન શકે, દિલ્હી SIR કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
દિલ્હી SIR સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સખત શબ્દોમાં ટકોર કરી છે કે ફોર્મ 6, 7 અને 8માં કોઈ બદલાવ ન થઈ શકે. જૂના મતદારો માટે સરળ રસ્તો શોધવા અને ડેડલાઈન વધારવા કોર્ટે આપ્યા મહત્વના આદેશ. વાંચો પૂરા સમાચાર.
Read full article on Gujarati Jagran