business
જમીનની નીચે 60 KM સુધી ડ્રાઇવર વગર દોડશે મેટ્રો ટ્રેન, આ દેશે કરી બતાવ્યું અનોખું કામ
જરા વિચારો, તમે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો અને ટ્રેનમાં કોઈ ડ્રાઇવર જ નથી! તેમ છતાં આ ટ્રેન કોઈ પણ સ્ટોપ વિના પોતાના નિર્ધારિત રૂટ પર 60 કિલોમીટર સુધી દોડે છે. સાંભળવામાં આ કોઈ ફિલ્મ જેવું લાગી શકે છે, પરંતુ ચીનમાં આવું હકીકતમાં શક્ય બન્યું છે. ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં દેશની સૌથી લાંબી મેટ્રો લૂપ લાઇન સંપૂર્ણપણે શરૂ થઈ ગઈ છે. આશરે 59.9 કિલોમીટર લાંબી આ લાઇન પર 37 સ્ટેશન છે અને આખું ચક્કર પૂરું કરવામાં લગભગ 96 મિનિટ લાગે છે. આ મેટ્રો શહેરના 7 વિસ્તારો અને 2 મોટા રેલવે સ્ટેશનોને જોડે છે.
Read full article on News18 Gujarati