Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મગરે કર્યો આધેડને શિકાર! 7 કલાક બાદ મળ્યો મૃતદેહ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 23, 2026 👁 3 views
મગરે કર્યો આધેડને શિકાર! 7 કલાક બાદ મળ્યો મૃતદેહ
વડોદરામાં મગરે મનુષ્યનો શિકાર કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં તલસટ ગામમાં 43 વર્ષીય રણછોડ રાઠોડિયા રાતના સમયે લઘુશંકા કરવા માટે ગયા હતા, ત્યારે જ તેમનો પગ લપસતા તેઓ વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા અને એક મગર તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ એક્શનમાં આવી હતી અને 7 કલાકની જહેમત બાદ મૃતદેહને શોધી કાઢ્યો હતો.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan