top
75% અગ્નિવીરોના સેવાકાળમાં 2 વર્ષનો વધારો, જાણો પગારનું શું થશે
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ દ્વારા 4 નવેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત, પોતાના પ્રથમ 4 વર્ષ પૂર્ણ કર્યા બાદ નિયમિત ભરતી (રેગ્યુલર કેડર) માટે પસંદ ન પામેલા 75% અગ્નિવીરોના સેવાકાળમાં 2 વર્ષનો વધારો કરવામાં આવશે. આ વધારા સાથે જ સશસ્ત્ર દળોમાં તેમનો કુલ સેવાકાળ વધીને 6 વર્ષનો થઈ જશે. ત્યારબાદ, તેમના કાર્યપ્રદર્શનના મૂલ્યાંકન અને પસંદગીના માપદંડોના આધારે તેમને નિયમિત સેવામાં સામેલ કરવા માટે વિચારણા કરવાની વધુ એક તક આપવામાં આવશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જનરલ સુબ્રમણિએ જણાવ્યું હતું કે, અગ્નિવીરોની પ્રથમ બેચ પોતાનો 4 વર્ષનો સેવાકાળ ...
Read full article on Khabarchhe