politics
દુબઈ એરપોર્ટ પર 8 મિનિટમાં પાસપોર્ટ રિન્યુઅલ થઇ ગયો! જાણો ભારતમાં કેટલો સમય લાગે છે
કલ્પના કરો કે તમે વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમને ખબર પડે છે કે તમારો પાસપોર્ટ સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં , તમારી યાત્રામાં અવરોધ આવવાનો ડર તમને સતાવવા લાગે છે. જોકે , દુબઈમાં એક અમીરાતી મુસાફર સાથે પણ આવો જ અનુભવ થયો , જેણે માત્ર 8 મિનિટમાં એરપોર્ટ પર પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર , મુસાફરને તેની યાત્રાના એક દિવસ પહેલા જ ખબર પડી કે તેના પાસપોર્ટની માન્યતા ફક્ત એક મહિનાની જ બાકી છે. તે જે દેશમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યાં ...
Read full article on Khabarchhe