top
રાજ્યમાં 8169 વિદ્યાસહાયકોને CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો એનાયત કર્યા, આગામી સમયમાં વધુ ભરતીની કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાંથી પસંદ થયેલા કુલ 8169 વિદ્યાસહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમના 7954 અને અન્ય માધ્યમના 215 વિદ્યાસહાયકોને ભલામણ પત્રો આપવામાં આવ્યા છે.
Read full article on News18 Gujarati