top
8th Pay Commission:કર્મચારીના પગારમાં 3થી 4 ગણો વધારો કરવાની વાત ક્યાથી વહેતી થઈ છે, જુઓ આ ગણતરી
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે લાંબ સમયથી જેની રાહ જોવામાં આવતી હતી તે પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે. 8માં પગાર પંચના અહેવાલ આવવામાં હવે બહું લાબો સમય બાકી નથી.
Read full article on Gujarati Jagran