top
8th Pay Commission:શું પગાર-પેન્શન વધવામાં બાકી છે 6 મહિનાનો સમય? ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જરથી લઈ OPS અમલીકરણ સુધી જાણો આ માહિતી
8th Pay Commission:8માં પગાર પંચની રચનાને લઈ સત્તાવાર રીતે એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આજથી એક વર્ષ અગાઉ એટલે કે 3 નવેમ્બર 2025ના રોજ 8માં પગાર પંચને લગતા ટર્મ્સ ઓફ રેફરન્સ(ToR) ઈશ્યુ કરવામાં આવ્યો હતો.
Read full article on Gujarati Jagran