crime
9 વર્ષની બાળકીનું રમતા રમતાં હાર્ટ એટેકથી સ્કૂલમાં મોત, દિલ્હીની હચમચાવતી ઘટના
દિલ્હીની મયૂર વિહાર ફેઝ-2 સ્થિત લવલી હેરિટેજ સ્કૂલમાં 9 વર્ષની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં અચાનક તબિયત બગડતા દુઃખદ અવસાન થયું છે. શિક્ષકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરોએ મૃત જાહેર કરી. બાળકીના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટનાથી પરિવાર અને શાળામાં શોકનો માહોલ છે.
Read full article on Gujaratsamachar