top
રાજકોટના વિકાસને મળશે વેગઃ મનપાએ વિવિધ મેગા પ્રોજેક્ટ માટે સરકાર પાસે રૂ. 900 કરોડની વધારાની ગ્રાન્ટ માંગી
Rajkot Development News: રસ્તા, ભૂગર્ભ ગટર, બ્રિજ, લાયન સફારી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા, મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિતના 272 કામો માટે સહાય માગવા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત મંજૂર
Read full article on Gujarati Jagran