politics
97 કેસ પાછા લઈ લેવા પર જજ રવિ કુમાર દિવાકરનો સવાલ - ‘જો ન્યાયાધીશ સાથે અન્યાય થાય તો તેઓ ક્યાં જાય?’
વારાણસીના જ્ઞાનવાપી કેસમાં ચૂકાદો આપ્યા બાદ ચર્ચામાં આવેલા ન્યાયાધીશ રવિ કુમાર દિવાકર ફરી એકવાર લાઇમલાઇટમાં છે. આ વખતે મામલો મુઝફ્ફરનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 3 સાથે જોડાયેલો છે. લગભગ એક દાયકા જૂના NDPS એક્ટના કેસમાં ચૂકાદો આપતા , ન્યાયાધીશ રવિકુમાર દિવાકરે તેમની કોર્ટમાંથી હત્યાના 97 કેસની ફાઇલો પાછી ખેંચી લેવા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પોતાના ચૂકાદામાં ન્યાયાધીશ દિવાકરે સવાલ કર્યો કે, જ્યારે ન્યાયાધીશનું કામ ન્યાય અપાવવાનું હોય અને એ જ ન્યાયાધીશ સાથે અન્યાય થાય તો તે ક્યાં જાય ? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે, શું જિલ્લા ન્યાયાધીશના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતા ન્યાયાધીશ એવા આદેશનું પાલન કરવા માટે ...
Read full article on Khabarchhe