business
99, 110, 220 રૂપિયાનું પેટ્રોલ પૂરાવતા લોકોની પોલીસે ઊઘાડી આંખો, પેટ્રોલ પંપ પર જણાવ્યું ઈંધણ ભરાવવાની સાચી રીત
પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે 99, 110, 220 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને લોકોને લાગે છે તેઓને લાગે છે કે તે સ્કેમથી બચી ગયા છે. પરંતુ અસલી સ્કેમ ક્યાં થઈ શકે છે અને ક્યાં થતો હશે? તેના વિશે એક પોલીસ જવાને પેટ્રોલ પંપ પર જઈને ગ્રાહકોને જણાવ્યું છે.
Read full article on News18 Gujarati