business
આ ‘7 સ્ટોક’ પર દાવ લગાવશો કે હજુ પણ રાહ જોશો? મોતીલાલ ઓસ્વાલે આપ્યું ‘BUY’ રેટિંગ, 41% સુધી કમાણીનો ‘મોટો મોકો’
શેરબજારના ઉત્સાહજનક માહોલ વચ્ચે જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલના એક રિપોર્ટે માર્કેટમાં રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની તાજેતરની એનાલિસિસ રિપોર્ટમાં ફર્મે કેટલાંક સ્ટોક્સ પર 'Buy' રેટિંગ આપવાની સાથે-સાથે 41% સુધીના જબરદસ્ત અપસાઇડ ટાર્ગેટ જાહેર કર્યા છે.
Read full article on Tv9 Gujarati