crime
આઈફોન માટે ટેકરી પરથી કૂદનારા કૃણાલે 2025માં પણ અહીં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પોલિસ તપાસમાં ખુલાસો
છત્રપતિ સંભાજીનગરની ખવડા ટેકરી પરથી આઈફોનના વિવાદમાં કૂદનારા 18 વર્ષના કૃણાલે 2025માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને બચાવવા જતાં માતા-પિતાનું પણ મોત થયું.
Read full article on Gujarati Jagran