crime
આજવારોડ પર આવેલા પેટ્રોલ પંપનો મેનેજર ૧.૨૦ કરોડની ઉચાપત કરી ચિઠ્ઠી લખીને જતો રહ્યો
વડોદરાના આજવારોડ પરના એક પેટ્રોલપંપના મેનેજર સંજય પટેલે હિસાબોમાં ચેડાં કરી ₹1.20 કરોડની ઉચાપત કરી હતી. ત્યારબાદ એક ચિઠ્ઠી લખીને તે શહેર છોડીને ફરાર થઈ ગયો છે. પાયોનિયર પેટ્રોલિયમના ભાગીદાર ધર્મેશભાઈ પટેલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar