crime
આંતર વસ્ત્રમાં સ્યૂસાઈડ નોટ મૂકી નેતાના પુત્રવધુનો આપઘાત!
સુરતમાં ભાજપ નેતાની પુત્રવધુએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગત પ્રમાણે કડોદરા ભાજપ મહિલા આગેવાનના પુત્રવધુએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. પોતાના પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના આક્ષેપ સાથે એક સ્યૂસાઈડ નોટ પણ મૃતકે આત્મહત્યા પહેલા લખી હતી. જેને પોતાના સાસરિયાથી છૂપાવવા માટે તેમણે આંતરવસ્ત્રમાં મૂકી દીધેલ. પોસ્ટ મોર્ટમ કરતી વખતે ડોક્ટરોને આંતરવસ્ત્રમાંથી પુરાવા સ્વરૂપ આ નોટ મળી હતી. હાલ પોલીસે નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati