crime
Ahmedabad Court: અમદાવાદ કોર્ટમાં યુવકે પોતાની જાતને આગ લગાવતા દોડધામ! શા માટે ભર્યું આવું પગલું?
અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ભરણપોષણ કેસની સુનાવણી બાદ પતિ પરાગ શાહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. વકીલોએ આગ બુઝાવી, તેને હોસ્પિટલ ખસેડાયો.
Read full article on News18 Gujarati