Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ

📰 Abp News 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.. ત્યારે સોશલ મીડિયા પર હાલ ગરબા પાર્ટનર ભાડે મેળવો, રેન્ટ અ ગરબા પાર્ટનરની પોસ્ટ સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.. સોશલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં અલગ અલગ સુવિધાઓ સાથે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ કેટેગરીના એક હજારથી લઈને ચાર હજાર સુધીના આકર્ષક પેકેજના પણ દાવા કરાઈ રહ્યા છે.. ત્યારે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આવી જ પોસ્ટ પર અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે.. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં વાયરલ કન્ટેન્ટ ફોલોઅર્સ વધારવા માટેનો કિમીયો હોય શકે છે.. કેટલીક પોસ્ટ તો સોશલ મીડિયા મોનિટરિંગ ટીમે હટાવી પણ દીધી છે.. એટલુ જ નહીં.. સાયબર ક્રાઈમની ટીમે સોશલ મીડિયા મારફતે નવરાત્રીમાં પાર્ટનર ન બનવા માટે લોકોને અપીલ કરી છે.. અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવા, પાર્ટનર બનવાના નામે કોઈને ટિકિટ, ફુડ, હોટલ, બુકિંગ, ટ્રાવેલર સહિતના નામે નાણાકીય વ્યવહાર ન કરવાની સાયબર ક્રાઈમે અપીલ કરી..

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan