top
Ahmedabad News: ડ્રાઈવર સાથે ઓનલાઈન દોસ્તી સગીરાને પડી મોંઘી! અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો
અમદાવાદમાં ડ્રાઈવર જયદીપ રબારીએ સગીરા સાથે ઓનલાઈન દોસ્તી કરી દુષ્કર્મ આચર્યું. વીડિયો વાયરલ કરી સગાઈ તોડાવી. નરોડા પોલીસે POCSO એક્ટ હેઠળ ધરપકડ કરી.
Read full article on News18 Gujarati