crime
Ahmedabad: સોલામાં સગીરાને બેભાન કરી ભુવાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું, વિધિના બહાને પરિવારને બહાર બેસાડી પુત્રીને હવસનો શિકાર બનાવી
Ahmedabad Crime News: શહેરના સોલા વિસ્તારમાં લંપટ ભુવાએ સગીરાને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના બહાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran