top
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: AI-CCTVથી ચાંપતી નજર સાથે 6 હજાર પોલીસકર્મીઓ તૈનાત; ખાસ 'વેક્યૂમ વોશરૂમ' સાથેના સેવા કેમ્પે ચર્ચા જગાવી
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 6000 પોલીસકર્મીઓ અને AI-CCTV દ્વારા ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ છે. જય અંબે સેવા કેન્દ્ર-USA દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને આધુનિક વેક્યૂમ વોશરૂમની સુવિધા અપાઈ છે.
Read full article on News18 Gujarati