crime
સુરત બાદ હવે અમદાવાદમાં પણ પાલિકાના નામે 'ભૂતિયા ડિમોલિશન'! AMCના અધિકારીઓ દોડતા થયા, 12ની અટકાયત
અમદાવાદના નાના ચિલોડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ AMC અધિકારીઓ બનીને ગેરકાયદે દબાણ હટાવવાના બહાને 3 દુકાનો તોડી પાડી. AMCએ આવું કોઈ ડિમોલિશન ન કર્યાનું સ્પષ્ટ કર્યું. પોલીસે પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના 10થી વધુ ગાર્ડની અટકાયત કરી. કોર્પોરેશનનું ખોટું નામ વાપરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી થશે.
Read full article on Gujaratsamachar