crime
દિવાળી પહેલા અમદાવાદમાં AMCની કાર્યવાહી, મીઠાઈમાં વપરાતા અખાદ્ય વરખના 170 પેકેટ ઝડપાયા, દુકાન સીલ કરવાની તૈયારી
કોર્પોરેશન દ્વારા ડમી ગ્રાહક મોકલીને વરખની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવતા અખાદ્ય ચાંદીના વરખના 170 પેકેટ મળી આવ્યા હતા.
Read full article on News18 Gujarati