business
અમદાવાદ: સૌરાષ્ટ્ર ભજીયા અને ગાયત્રી ચવાણા માર્ટ સીલ, દિવાળી પહેલા AMCનો સપાટો
ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમોમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી બે ખાદ્ય ઉત્પાદન પેઢીઓ સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on Etv Bharat