top
અમદાવાદ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: 'S.H.R. નેચરલ સ્પા' પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 6.38 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું!
સ્પા તેના ભાગીદાર રામસ્વરૂપના નામે હતું, જે એક મહિના પહેલાં જ પીરા રામના રૂ. 3 લાખ લઈને ભાગી ગયો હતો. અગાઉ તમિલનાડુમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો પીરા રામ ઝડપી પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સના નેટવર્કમાં ધકેલાયો હતો.
Read full article on News18 Gujarati