politics
અમદાવાદ: પોપ્યુલર ગ્રુપના દશરથ પટેલની મુશ્કેલી વધી, સાણંદ-બોપલ જમીન કૌભાંડમાં સેશન્સ કોર્ટે જામીન ન આપ્યા
સાણંદ-બોપલ જમીન કૌભાંડ કેસમાં પોપ્યુલર ગ્રુપના દશરથ પટેલની જામીન અરજી પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક સેશન્સ જજ કે.એમ.સોજીત્રાએ ફગાવી દીધી છે. દશરથ પટેલે બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન હડપી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપી આવા ગુના કરવાની ટેવ ધરાવે છે અને ભૂતકાળમાં પણ 6 ગુના નોંધાયેલા છે. ગુનાની ગંભીરતા જોતા જામીન આપી શકાય નહીં.
Read full article on Gujaratsamachar