crime
અમદાવાદ: સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, DNA રિપોર્ટ બન્યો મજબૂત પુરાવો
અમદાવાદના નિકોલ પોક્સો કેસમાં સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. 2021માં 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનાર આરોપી દેવરાજ ચૌધરીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ચાણક્યપુરીના ભાડાના રૂમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. DNA રિપોર્ટથી આરોપીનું પાપ ખૂલ્યું હતું. કોર્ટે પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
Read full article on Gujaratsamachar