crime
અમદાવાદમાં ઉડાવી દેવાની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કાવતરું
અમદાવાદ: શહેરમાં તાજેતરમાં શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, વિવિધ કોર્ટ સંકુલો અને મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસમાં આ ધમકીઓના તાર સીધા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસ મુજબ, હેક થયેલા જૂના Gmail એકાઉન્ટ્સનો ઉપયોગ […] The post અમદાવાદમાં ઉડાવી દેવાની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કાવતરું appeared first on chitralekha.
Read full article on Chitralekha