Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમદાવાદના નરોડામાં સગીરા સાથે જબરદસ્તી: બચવા જતાં 10મા માળેથી નીચે પટકાઈ, ચમત્કારિક બચાવના CCTV વાઈરલ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 19, 2026 👁 2 views
અમદાવાદના નરોડામાં સગીરા સાથે જબરદસ્તી: બચવા જતાં 10મા માળેથી નીચે પટકાઈ, ચમત્કારિક બચાવના CCTV વાઈરલ
અમદાવાદના નરોડામાં નિર્માણાધીન ‘શ્યામ ઉપવન’ બિલ્ડિંગમાં પિતાને ટિફિન આપવા આવેલી 17 વર્ષીય સગીરા સાથે 3 યુવકોએ છેડતીનો પ્રયાસ કર્યો. ઝપાઝપીમાં તે 10મા માળેથી પટકાઈ, છતાં ચમત્કારિક બચાવ થયો. તેને SMS હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 ફરાર છે. CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan