business
અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટ્સને કડક સૂચના: ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન પર લાઈવ કિચન CCTV રાખવા ફરજિયાત!
અમદાવાદ AMC ફૂડ વિભાગે શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ ઓપરેટર્સને મહત્વપૂર્ણ સૂચના આપી છે. ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની ખાતરી આપવા કિચન વિસ્તારમાં CCTV કેમેરા લગાવી, તેનું લાઇવ ફીડ રિસેપ્શન પાસે દર્શાવવું ફરજિયાત બનાવાયું છે. FSSAI ના નિયમો મુજબ સ્વચ્છતા ન જાળવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે, જેમાં લાયસન્સ રદ અને એકમ સીલ પણ થઈ શકે છે.
Read full article on Gujaratsamachar