politics
અમેરિકી રાજદૂતનું મોટું નિવેદન: ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’
જમ્મુ-કાશ્મીરને લઈને અમેરિકા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં યુએસ રાજદૂત સર્ગિઓ ગોરે બુધવારે શ્રીનગરની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ અને તાજેતરના પહલગામ હુમલા [...]
Read full article on Chitralekha