top
AM/NS ઇન્ડિયાએ બે મહત્વપૂર્ણ BIS પ્રમાણપત્રો મેળવ્યાં, જેનાથી વિશેષ સ્ટીલ ક્ષેત્રમાં બજારમાં મોખરાનું સ્થાન મજબૂત થશે અને આયાતના વિકલ્પ તરીકે મળશે
‘ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ પ્લેટ્સ‘ (IS 2062: ભાગ 2) અને અદ્યતન ‘Zn-Al-Mg કાટ-પ્રતિરોધક કોટિંગ્સ‘ (IS 19210) માટેનું લાઇસન્સ મેળવનાર ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક કંપની બની આત્મનિર્ભર ભારતના નિર્દેશો હેઠળ વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉચ્ચ મૂલ્યની સ્થાનિક ખરીદી માટેના અવસરો ખોલે છે હજીરા, સુરત | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | આર્સેલર... The post AM/NS ઇન્ડિયાએ બે મહત્વપૂર્ણ BIS પ્રમાણપત્રો મેળવ્યાં, જેનાથી વિશેષ સ્ટીલ ક્ષેત્રમાં બજારમાં મોખરાનું સ્થાન મજબૂત થશે અને આયાતના વિકલ્પ તરીકે મળશે appeared first on Amdavad Live .
Read full article on Amdavad Live