top
AM/NS Indiaએ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા
હજીરા - સુરત, સપ્ટેમ્બર 17, 2026 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય માનક બ્યૂરો (BIS)નાં લાઇસન્સ મેળવીને અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે પોતાના મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં નવી તકના દ્વાર ખુલવાની સાથો-સાથે, ઇનોવેશન, ગુણવત્તા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત પહેલના આહ્વાન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વધુ દૃઢ બની છે. AM/NS India હવે હોટ રોલ્ડ ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ (Q&T) સ્ટીલ પ્લેટ્સ, શીટ્સ, સ્ટ્રિપ્સ અને વાઇડ ફ્લેટ્સ માટેના નવા અમલમાં મૂકાયેલા માનક IS 2062 (Part 2):2026 માટે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ ...
Read full article on Khabarchhe