crime
અમરેલી પોલીસે બાળકીની વિગતોના આધારે 12 વર્ષ જૂનો કેસ ઉકેલ્યો, મળી ત્યારે....
અમરેલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરતાં 12 વર્ષ જૂનો અપહરણનો કેસ ઉકેલી કાઢ્યો છે. આ કામગીરી પોલીસ માટે સરળ નહોતી કારણ કે તેની પાસે છોકરીનો નાનપણનો એટલે કે 13 વર્ષની ઉંમરનો ફોટો , જન્મ તારીખ અને પરિવારની વિગત હતી . 13 વર્ષે એક છોકરી ગુમ થઈ ગઈ હતી , જેના 12 વર્ષ વીતી ચૂક્યા બાદ તે કેવી દેખાય છે તે પણ ખબર નહોતી. દિવ્યભાસ્કર અહેવાલ મુજબ , વર્ષ 2014 માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની સગીરા ગુમ , અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. વિતેલા વર્ષો દરમિયાન આશરે 16 પોલીસ ઈન્સ્પેક્ટર બદલાયા , પરંતુ કેસનો ઉકેલાયો નહીં. ...
Read full article on Khabarchhe