Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમરેલી: સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીને શણગારી હત્યા કરી ફ્રિજમાં મૂકી, પોતે પણ આપઘાત કર્યો!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 17, 2026 👁 2 views
અમરેલી: સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીને શણગારી હત્યા કરી ફ્રિજમાં મૂકી, પોતે પણ આપઘાત કર્યો!
અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે આર્થિક સંકડામણથી કંટાળી કિશોરભાઈ ધાણકે પોતાની 5 વર્ષીય દીકરી હિમાંશીને મોઢે ડૂમો દઈ મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં દીકરીના મૃતદેહને ફૂલોથી શણગારી ફ્રિજમાં મૂકી, પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. ઋષિ પાંચમની વિધિ માટે પત્ની બહારગામ હતી ત્યારે આ ઘટના બની. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan