top
અમરેલીમાં અનોખી પહેલ: બાળકોને વિનામૂલ્યે શિક્ષણની સાથે સંસ્કાર આપે છે આ ટ્રસ્ટ
Sangam Foundation Trust: આજના યુગમાં શિક્ષણની સાથે બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય અને તેઓ જવાબદાર નાગરિક બને તે ખૂબ જ જરૂરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આર્થિક અને સામાજિક રીતે વંચિત બાળકો માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં પાંચ સ્થળોએ સંસ્કાર કેન્દ્રો ચલાવીને ૨૦૦થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને જીવનમૂલ્યો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
Read full article on News18 Gujarati