Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

📰 Abp News 🕐 1 min read 📅 August 29, 2026 👁 2 views
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

સરકારી નોકરી આપવાના નામે 88 લાખની છેતરપિંડીની મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સોનીવાડા વિસ્તારની આર્ચીબેન કડીયાએ મુકેશ પટેલ અને તેની પત્ની વર્ષા પટેલ વિરૂદ્ધ 88 લાખની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો.. ચાર વર્ષ અગાઉ આરોપી મુકેશ પટેલે પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થયાનું કહી ફરિયાદીના ભાઈ મિતુલ અને બે પિતરાઈ ભાઈઓને નોકરી આપવાની વાત કરી હતી. આરોપીઓએ વ્યક્તિ દીઠ 25-25 લાખ એક કૂલ 75 લાખની માગ કરી હતી.. સરકારી નોકરી મળવાની લાલચમાં ફરિયાદીએ ઘરેણા ગીરવે મુકી, માતાના દાગીના વેચી અને સગાસંબંધીઓના નામે લોન લઈને આરોપીઓને 88 લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ પણ નોકરીનો ઓર્ડર ન મળતા ફરિયાદીએ આરોપી દંપતી પાસે રૂપિયાની માગ કરી હતી. આરોપી દંપતીએ 88 લાખ પૈકી 60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું અને હાલ પૈસાની સગવડ ન હોવાનું કહીને મકાન ખાલી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે ફરિયાદીએ આરોપી દંપતી મુકેશ પટેલ અને વર્ષા પટેલ વિરૂદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan