crime
અમદાવાદના ચાંદખેડામાં કળિયુગી કપાતરની કરતૂત, પોલીસની નજર સામે જ પુત્રએ નિવૃત્ત ASI પિતાના માથામાં બ્લોક ઝીંકી માથું ફોડ્યું
અમદાવાદના ચાંદખેડામાં 2020માં નિવૃત્ત થયેલા ASI ગણપત પરમાર પર તેમના પુત્ર કૌશલે પારિવારિક ઝઘડામાં સ્ટંપ અને બ્લોક વડે હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ પુત્રએ પિતાના માથામાં બ્લોક માર્યો હતો, જેમાં અન્ય સભ્યોને પણ ઇજા થઈ હતી. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar