crime
ATM પૂછવાના બહાને વૃદ્ધાને રસ્તા પર રોકી, 2.50 લાખની લાલચ આપી સોનાના દાગીના પડાવ્યા
અમદાવાદના રામોલ વિસ્તારમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઠગોએ માથું ચકરાવી દે તેવી યુક્તિ અજમાવીને વૃદ્ધા પાસેથી સોનાના દાગીના પડાવ્યા હતા.
Read full article on News18 Gujarati