crime
બાપ-બેટો દુકાનનું શટર ખોલ્યા વગર જ લાખોના દાગીના ઉપાડી ગયા, એવી જગ્યાએ માલ છુપાવ્યો કે પોલીસ પણ થાકી ગઈ!
આરોપીઓ દુકાનનું શટર ખોલવાની જગ્યાએ એવી રીતે દુકાનમાં ઘુસ્યા કે બહારથી લોકોને ચોરી થઈ હોવાનો ભણકાર પણ ન આવે. એમાં પણ બાપ-બેટાની બેલડીએ દાગીના છુપાવવા આખું ઘર એમનમ રાખ્યું ને એવી જગ્યાએ ચોરીનો માલ છુપાવ્યો કે પોલીસને પણ શોધતા શોધતા ફાંફાં પડી ગયા.
Read full article on News18 Gujarati