crime
બાપોદમાં SMCનો સપાટોઃ કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું ગોડાઉન ઝડપાયું, રૂ. 1 કરોડથી વધુનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત
Vadodara News: વડોદરા શહેરમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં SMCની ટીમે ઓચિંતો દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
Read full article on Gujarati Jagran