crime
ભાવનગરમાં BADAના વર્ગ-3ના અધિકારી ACBના છટકામાં ફસાયા, અરજદાર પાસેથી માંગી હતી 15 લાખની લાંચ
ભાવનગરના જિલ્લાના શામપરા ગામના એક વ્યક્તિ પાસેથી BADAના વર્ગ-3ના અધિકારીએ 15 લાખની લાંચ માંગી હતી.
Read full article on Etv Bharat